1. Home
  2. Tag "cloudy weather"

ગુજરાતમાં વાદળિયું વાતાવરણ, તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો, કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ પહેલા જ ગરમીમાં વધારો થયો હતો. અને ઉનાળાના પ્રારંભ બાદ તાપમાનનો પારો 38થી 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠું પડ્યું હતું. તેના લીધે રવિ સીઝનના પાકને નુકશાન થયું હતું. ત્યારબાદ થોડા દિવસ તાપમાન 35થી 38 ડિગ્રી રહ્યા બાદ હવે ફરીવાર આકાશ વાદળ છાંયું […]

ગુજરાતઃ વાદળછાયા વાતાવરણને પગલે ખેડૂતોએ કાળજી રાખવા સરકારે અપીલ કરી

અમદાવાદઃ મહિસાગર જીલ્લાના ખેડૂતો માટે હાલમાં અરબી સમુદ્રમાં ઉપજેલ લો-પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ સામે ખેડૂતોએ રાખવાની કાળજીઓ માટે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે. જીલ્લા ખેતીવાડી અધિકારી દ્રારા જણાવ્યા મુજબ હવામાન ખાતાના અહેવાલને ધ્યાને લઈ ચાલુ અઠવાડિયા દરમિયાન મધ્ય-દક્ષિણ ગુજરાતનાં મહિસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ તેમજ માવઠું આવવાની શકયતાઓ […]

અમદાવાદમાં વાદળછાંયા વાતાવરણને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો

અમદાવાદ: કોરોના બાદ હવે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ચિંતા વધારી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં  છેલ્લા એક મહિનામાં ઓપીડીની સંખ્યા વધી છે. ડેન્ગ્યુ અને મલેરિયા જેવા કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ સિવિલમાં જૂન મહિનામાં પાણીજન્ય અને મચ્છરજન્ય કેસનો આંકડો 147 હતો . જે વધીને જુલાઈ મહિનામાં આ આંકડો 231એ પહોંચ્યો હતો. અને ઓગસ્ટમાં પણ  સતત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code