1. Home
  2. Tag "CM"

વડનગરનાં હાટકેશ્વર મંદિરના સુવર્ણ શિખરનું CMએ કર્યું અનાવરણ

મહેસાણાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે 24 માર્ચ 2025ના રોજ વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરનું શિખર સુવર્ણમય બનતાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ યજ્ઞશાળાને ખુલ્લી મુકી ઉપરાંત પ્રવાસન વિભાગ દ્વારા બનાવાયેલા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું પણ CMએ લોકાર્પણ કર્યું છે. ગુજરાત સરકારે અંબાજી, મોઢેરા સૂર્યમંદિર બાદ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે આશરે રૂ.5.5 કરોડના ખર્ચે […]

CMના કાફલાની કાર પલટી, ભજનલાલ ઘાયલોને હોસ્પિટલ લઈ ગયા

મુખ્યમંત્રી ભજનલાલ શર્માના કાફલામાં તૈનાત એક વાહનને રોંગ સાઇડથી આવી રહેલા ટેક્સી નંબરના વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેક્સીમાં મુસાફરી કરી રહેલા બે લોકોની સાથે અન્ય પાંચ લોકો ઘાયલ થયા હતા. મુખ્યમંત્રી પોતે સૌથી પહેલા ઘાયલોને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, મુખ્યમંત્રીના કાફલાના વાહન સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા […]

નરેન્દ્ર મોદીએ હેમંત સોરેનને ઝારખંડના સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ PM Modi એ હેમંત સોરેનને ઝારખંડના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેમના ભાવિ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી હતી. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના નેતા હેમંત સોરેને ઝારખંડના 14 મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે તેમને રાંચીના મોરહાબાદી મેદાનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. […]

હરિયાણાઃ નાયબ સિંહ સૈનીએ સીએમ તરીકે લીધા શપથ

નવી દિલ્હીઃ હરિયાણામાં સતત ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બની છે. નાયબ સિંહ સૈનીએ ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે કુરુક્ષેત્રની લાડવા બેઠક પરથી કોંગ્રેસના મેવા સિંહને હરાવીને ચૂંટણી જીતી હતી. નાયબ સિંહ સૈની ઉપરાંત અનિલ વિજે મંત્રી પદના શપથ […]

દિલ્હીના સીએમ તરીકે આતિશી 21મી સપ્ટેમ્બરના શપથગ્રહણ કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ લીકર પોલીસી કેસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરિવાલે મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની પસંદગી કરી છે. હવે તેઓ આગામી 21મી સપ્ટેમ્બરના રોજ સીએમ પદના શપથ ગ્રહણ કરે તેવી શકયતા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીલયને પત્ર મોકલીને 21મી સપ્ટેમ્બરના રોજ આતિશીને સીએમ […]

મુખ્યમંત્રીએ ભારે વરસાદની સ્થિતિની કરી સમીક્ષા, કલેકટરો પાસેથી મેળવી માહિતી

રાજ્યના 15 નદીઓ તથા 21 તળાવો અને ડેમ ઓવરફ્લો થયા, અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં નેવી અને કોસ્ટગાર્ડ પણ બચાવ-રાહત કામગીરીમાં જોડાયા વડોદરા અને જામનગરમાં એરફોર્સની મદદથી પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાની સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી […]

મુખ્યમંત્રી વરસાદી તારાજીનું નિરિક્ષણ કરવા જતાં હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા પરત ફરવું પડ્યું

અમદાવાદઃ રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરિક્ષણ કરી રહ્યા છે. તેમણે સૌરાષ્ટ્રના દ્વારકા સહિતના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હવાઈ નિરિક્ષણ માટે સુરત સુધી સરકારી વિમાનમાં અને ત્યાંથી હેલિકોપ્ટરમાં સાપુતારા જવાના હતા.તેથી અમદાવાદથી ખાનગી કંપનીનું હેલિકોપ્ટર સુરત જવા રવાના કર્યું હતું પણ તેમાં યાંત્રિક ખામી […]

ભગવંત માન પણ નહીં લે નીતિ આયોગની બેઠકમાં ભાગ, અગાઉ આટલા મુખ્યમંત્રીઓ કરી ચૂક્યા છે ઇન્કાર

વિપક્ષે સમાન્ય બજેટમાં એનડીએનું શાસન ન હોય તેવા રાજ્યો સાથે ભેદભાવયુક્ત વલણ અપનાવવાનો કેન્દ્ર સરકાર પર આરોપ મુક્યો છે.. એનડીએનું શાસન હોય તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ એક પછી એક નીતિ આયોગની બેઠકમાં જવા માટે ઇન્કાર કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં 27 જુલાઈએ યોજાનારી નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાનું […]

‘માતા-પિતા અથવા સાસરિયાં સાથે સમય વિતાવો…’, કર્મચારીઓને આ રાજ્યમાં તેમના પ્રિયજનો માટે રજાઓ મળશે; સરકાર તરફથી મોટી જાહેરાત

આસામ સરકારે તેના કર્મચારીઓ માટે નવેમ્બરમાં બે દિવસની સ્પેશિયલ કેઝ્યુઅલ લીવની જાહેરાત કરી છે. આ રજા કર્મચારીઓને આપવામાં આવે છે જેથી તેઓ તેમના માતા-પિતા અથવા સાસરિયાઓ સાથે સમય વિતાવી શકે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) એ ગુરુવારે આ માહિતી આપી. તે કહે છે કે ખાસ રજાઓનો ઉપયોગ અંગત આનંદ માટે કરી શકાશે નહીં અને જેમના માતા-પિતા કે […]

ગુજરાતને દેશનું પ્રથમ વિકસિત રાજ્ય બનાવવા ‘ગુણવત્તા સંકલ્પ’નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્‍દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરવામાં ક્વોલિટી એટલે કે, ગુણવત્તાયુક્ત સેવા-સુવિધાઓથી ગુજરાત અગ્રેસર રહેવા સજ્જ છે તેવો સ્પષ્ટ મત દર્શાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વિકસિત ભારતના નિર્માણની પાયાની શરત ક્વોલિટી એટલે કે ગુણવત્તા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ડિજીટલ ઇન્‍ડીયા, સ્ટાર્ટઅપ ઇન્‍ડીયા, મેઇક ઇન ઇન્‍ડીયા, સ્કીલ ઇન્‍ડીયા જેવા અભિયાનોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code