મુખ્યમંત્રીએ ઐતિહાસિક વડનગરમાં અદ્યતન વિકાસ પ્રોજેક્ટના ચાલતા કામોનું નિરીક્ષણ કર્યું
વડનગર રેલ્વે સ્ટેશન સામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટેશન હબનું કામ ચાલી રહ્યુ છે, પાર્કિંગ – એમ્ફી થિયેટર, ફૂડ પ્લાઝા સહિતની વધુ સુવિધાઓ પ્રવાસીઓને ઉપલબ્ધ થશે, પ્રોજેક્ટ્સની કામગીરીમાં ગુણવત્તાયુક્ત કામો અંગે મુખ્યમંત્રીએ જરૂરી સૂચનો કર્યા ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક અને પુરાતત્વીય ધરોહર સમાન વડનગરમાં રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલા મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પ્રગતિનું નિરીક્ષણ […]