દિલ્હી: સીએમ અરવિંદ કેજરીવાલએ આજે વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો
સીએમ કેજરીવાલએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો એલએનજેપી હોસ્પિટલમાં આપવામાં આવી વેક્સીન અત્યાર સુધીમાં 25 હજારથી વધુનું થયું રસીકરણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુરુવારે એટલે કે આજે સવારે રાજધાની એલએનજેપી હોસ્પિટલમાં કોરોનાવાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો. દિલ્હી સરકારે માહિતી આપી હતી કે, મુખ્યમંત્રી કેજરીવાલ સવારે 9.30 વાગ્યે રસીનો પ્રથમ ડોઝ લીધો. અધિકારીઓએ કહ્યું કે, 52 વર્ષીય […]