બિહારઃ CM નીતિશેકુમારે PM આવાસ યોજનાનો જાહેર કર્યો પ્રથમ હપ્તો
પટનાઃ બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3 લાખ 30 હજાર પરિવારો માટે આવાસને મંજૂરી આપી છે . ઉપરાંત, પ્રથમ હપ્તા તરીકે 3 લાખ લાભાર્થીઓને 1200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. બિહારનાં મુખ્યમંત્રીએ સચિવાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને બન્ને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને […]