પેગાસસ મામલે વિપક્ષને બિહારના CM નીતિશ કુમારનું સમર્થન, કહ્યું – પેગાસસ મામલે તપાસ થવી જોઇએ
પેગાસસ મામલે વિપક્ષને મળ્યું બિહારના CM નીતિશ કુમારનું સમર્થન કહ્યું – પેગાસસ મામલે તપાસ થાય તે જરૂરી છે અમે ઘણા દિવસોથી ટેલિફોન ટેપિંગના વિશે સાંભળી રહ્યા છીએ નવી દિલ્હી: પેગાસસ જાસૂસી મામલે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યું છે અને હવે પેગાસસ જાસૂસી મામલે વિપક્ષને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનું પણ સમર્થન પ્રાપ્ત થયું છે. સીએમ નીતિશ […]