અપર્ણા યાદવે પીએમ મોદી અને સીએમ યોગીની કાર્યશૈલની કરી પ્રશંસા
મારા માટે રાષ્ટ્ર પ્રથમઃ અપર્ણા યાદવ રાષ્ટ્રની આરાધના કરવા નીકળી છુંઃ અપર્ણા દિલ્હીઃ સમાજવાદી પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા અપર્ણા યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથીની કામગીરીના વિકાસના વખાણ કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, મારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને હું રાષ્ટ્રની આરાધના કરવાની નીકળી છું. ભાજપના જોડાયેલા અપર્ણા યાદવે જણાવ્યું […]


