ગુજરાતમાં મેઘમહેરઃ છ તાલુકામાં 8 ઈંચ કરતા વધારે વરસાદ
અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ સહિત રાજ્યના અન્ય 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, કપરાડા તાલુકામાં 253 મિ.મી, ચીખલીમાં 244 મિ.મી, સુત્રાપાડામાં 240 મિ.મી, ગણદેવીમાં 231 મિ.મી, ધરમપુરમાં 212 મિ.મી, નવસારીમાં 211 મિ.મી […]


