1. Home
  2. Tag "Co-operative Societies"

ગુજરાતમાં સહકારી સંસ્થાઓમાં ભરતી અને ખરીદી પ્રશ્ને હાઈકોર્ટ માંગ્યો જવાબ

સહકારી સંસ્થામાં કર્મચારીઓની નિયમ વગર જ ભરતી કરી દેવાય છે સહકારી સંસ્થાઓમાં ઈ-ટેન્ડર દ્વારા જ ખરીદીનો નિયમ બનાવવો જોઈએ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરીમાં કરાશે   અમદાવાદઃ રાજ્યમાં સહકારી સંસ્થાઓમાં કર્મચારીઓની ભરતીના કોઈ નિયમો ન હોય ભરતીમાં સગાવાદ જોવા મળી રહ્યો છે, યોગ્ય અને મેરીટ પ્રમાણે કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તેમજ સહકારી સંસ્થાઓ દ્વારા કરાતી […]

સહકારી મંડળીઓમાં રૂપિયા પાંચ લાખથી વધુની ખરીદી માટે હવે ઇ-ટેન્ડરિંગ ફરજિયાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી  જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની  87,000 થી વધુ સહકારી મંડળીઓના લાખો સભાસદોના હિતમાં સહકારી મંડળીઓને 20 ટકા સુધી ડિવિડન્ડ વેચવાની મંજૂરી આપી છે. જેના થકી દર વર્ષે અંદાજીત કરોડો રૂપિયાનો ફાયદો થશે. ઉપરાંત સહકારી મંડળીઓ દ્વારા ખરીદીને વધુ પારદર્શક બનાવવા ગુજરાત સરકાર દ્વારા તા.31/07/23ના […]

ભારતમાં અત્યારે સહકારી મંડળીઓના 98% કેસોનું નિરાકરણ કરવામાં આવે છે: જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગરઃ અમદાવાદ ખાતે આયોજિત સહકારી મંડળીઓની બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટના નવીનીકરણના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાત રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે નવનિર્મિત કોર્ટનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ તેઓએ નવનિર્મિત કોર્ટની સમીક્ષા કરી માહિતી પણ મેળવી હતી. આ પ્રસંગે સહકાર મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સહકાર માળખામાં બહોળો  સુધાર કરવામાં […]

ગુજરાતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચૂંટણીઓ મુલત્વી રખાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા પાટનગર ગાંધીનગરમાં લોકહિતને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનની ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની નવ બેઠકોની ચૂંટણી મુલત્વી રાખવામાં આવી છે. દરમિયાન સરકારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ તથા સહકારી સંસ્થાઓની ચુંટણી પ્રક્રિયા 15 મે સુધી મુલત્વી રાખવાનો સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code