ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં 40 સ્થળોએ કોચિંગ ક્લાસીસ પર GSTના દરોડા
મોડી રાત સુધી ચાલ્યો તપાસનો ધમધમાટ અમદાવાદ અને રાજકોટમાં બે કોચિંગ ક્લાસમાં સર્ચ કરાયું GSTના દરોડા પહેલા જ કેટલાક ક્લાસિસ સંચાલકોને માહિતી મળી ગયાની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, રાજકોટ સહિત શહેરોમાં 40 જેટલાં કોચિંગ ક્લાસ પર જીએસટીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. દરોડાની એક સાથે થયેલી કાર્યવાહીથી ક્લાસિક સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જીએસીના અધિકારીઓએ […]