ભાવનગરના ગોપનાથથી મહુવા સુધી દરિયા કાંઠા વિસ્તારમાં વિદેશી પક્ષીઓનું આગમન
દરિયાના છીછરા પાણીમાં છબછબિયા કરતા વિદેશી પક્ષીઓ કુંજ પક્ષીઓના કોલાહલથી અનેખો માહોલ નાના તળાવો, મીઠા પાણીના સરોવરોમાં પણ વિદેશી પક્ષીઓ ઉત્તરી આવ્યા ભાવનગરઃ શિયાળાની ઋતૂના પ્રારંભમાં જ રાજ્યના ગણાબધા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. કચ્છના રણથી લઈને દક્ષિણ ગુજરાતમાં પણ તળાવો અને સરોવરોમાં વિદેશી પક્ષીઓએ મુકામ કર્યો છે.જ્યારે ભાવનગર જિલ્લામાં ગોપનાથથી મહુવા સુધીના દરિયા […]