કિચન ટિપ્સઃ- આ રીતે ઘરે જ બનાવો ઘંઉના લોટ અને કોપરાના ક્રિસ્પી બિસ્કીટ
ઘંઉના લોટના ક્રિસ્પી બિસ્કિટ હવે ઘરે જ બનાવો ખાવામાં સ્વાદિષ્ટ અને સ્ટોર પણ કરી શકાશે સામાન્ય રીતે દરેક ઘરમાં નાસ્તામાં બિસ્કીટનું ચલણ હોય છે, જો કે આ બિસ્કીટ મોટાભાગે આપણે તૈયાર લાવતા હોઈએ છીએ ત્યારે આજે આપણે ઘઉંના ભાખરીના લોટમાંથી ઘરે જ બિસ્કીટ બનાવતા શીખીશું. સામગ્રી 1 કિલો – ભાખરીનો લોટ 300 ગ્રામ – […]