વધુ નારિયેળ તેલ લગાવવાથી ચહેરા પર વધી શકે છે વાળ,જો તમે પણ લગાવો તો ધ્યાન રાખો
ચહેરાના દાગ-ધબ્બા દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારના ઉપાયોનો ઉપયોગ કરે છે, તેમાંથી એક નારિયેળ તેલ છે.નારિયેળ તેલમાં જોવા મળતા ગુણો અને પોષક તત્વો ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ચહેરા પર નારિયેળનું તેલ લગાવવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે.નાળિયેર તેલમાં ફેટી એસિડ, એન્ટીબેક્ટેરિયલ ગુણ, વિટામિન-ઈ, પ્રોટીન, આયર્ન જેવા પોષક તત્વો મળી આવે છે.ચહેરા […]


