1. Home
  2. Tag "coffee"

ડિસ્પોજેબલ કપમાં ચાર કે કોફી પીવી કેન્સરનું જોખવ વધવાની દહેશત

શિયાળામાં ચા પીવાની ખૂબ જ મજા આવે છે. કેટલાક લોકો ચાને બદલે કોફીનું સેવન કરે છે. ઘણા લોકો ઘરે રજાઈથી ઢંકાઈને ચા અને કોફી પીવે છે. ઘણા બધા લોકો ઘરની બહાર છે. ત્યાં લોકો સામાન્ય રીતે ડિસ્પોજેબલ કપમાં ચા પીવે છે. પણ શું તમે જાણો છો કે ડિસ્પોજેબલ કપમાં ચા કે કોફી પીવાથી સ્વાસ્થ્ય માટે […]

હાર્ટની બીમારી છતા કોફી પીવાથી ઓછો થઈ શકે છે ડિમેંશિયાનો ખતરો

કોફી પીવાનો શોખ માત્ર ઉંઘ દૂર કરવા પુરતો સીમિત નથી પરંતુ તે તમારા મગજના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સ્વિટ્ઝર્લૅન્ડની યુનિવર્સિટી હૉસ્પિટલ ઝ્યુરિચના સંશોધકોએ એક નવા અભ્યાસમાં દાવો કર્યો છે કે કૉફી પીવાથી ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકાય છે, પછી ભલે તે વ્યક્તિને હૃદયની બીમારી ‘એટ્રિલ ફાઇબ્રિલેશન’ (AF) હોય. આ સંશોધનમાં 2,413 સહભાગીઓનો […]

કોફી ક્યારે ના પીવી જોઈએ, એક ચુસ્કી પણ બની શકે છે ‘ઝેર’

ઘણા લોકો સવારે એનર્જી માટે એક કપ કોફીથી તેમના દિવસની શરૂઆત કરે છે. તેના ઘણા ફાયદા છે. અભ્યાસ અનુસાર, જો કોફીનું સેવન લિમિટમાં કરવામાં આવે તો મૃત્યુનું જોખમ લગભગ 10 વર્ષ સુધી ઘટાડી શકાય છે. તેનાથી મૂડ પણ ફ્રેશ થાય છે. જો કે, કોફીના માત્ર ફાયદા જ નથી પણ ગેરફાયદા પણ છે. ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોનું કહેવું […]

શિયાળામાં પણ કોફી તમારા ચહેરાને ચમકદાર અને સુંદર બનાવશે

સુંદર અને ગ્લોઈંગ સ્કિન એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. ખાસ કરીને જ્યારે શિયાળાની વાત આવે છે, ત્યારે આ દિવસોમાં આપણને ત્વચા સંબંધિત સમસ્યાઓનો સૌથી વધુ સામનો કરવો પડી શકે છે. શિયાળાના આ દિવસોમાં આપણી ત્વચા તેની કુદરતી ચમક ગુમાવે છે અને તેની સાથે તે શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. જો કે આપણે આપણી […]

કોફી લીવરની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે, જાણો ક્યારે અને કેવી રીતે પીવી?

જો તમે લિવર સંબંધિત બીમારીઓનું જોખમ ઓછું કરવા માંગો છો, તો તમારા આહારમાં કોફીનો સમાવેશ કરો. 1-2 કપ બ્લેક કોફી પીવાથી ફેટી લિવર અને લિવર સિરોસિસ જેવી બીમારીઓનું જોખમ ઘટાડી શકાય છે. મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે. પણ જો તમે સવારે ઉઠ્યા પછી કોફી પીઓ છો તો તે લીવરને સ્વસ્થ રાખે છે. […]

તમે પણ ચાહો છો નેચરલ ગ્લો, તો કોફીનો આ રીતે ઉપયોગ કરો

ચહેરા પર નેચરલ ગ્લો મેળવવા માટે તમે ઘરે રહીને કોફીનો ઉપયોગ કરી તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. આ ચહેરાને ચમકદાર, મુલાયમ અને સુંદર બનાવવામાં મદદ કરશે. તમે પણ ચહેરાને સુંદર બનાવવા માંગો છો તો ઘરે રહીને કોફીની મદદથી ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તમે પણ બેદાગ અને સુંદર સ્કિન મેળવવા માંગો છો તો કોફીનો […]

શું હાઈ બીપીથી પીડિત લોકોએ કોફી પીવી જોઈએ કે નહીં, જાણો…..

જો તમે હાઈ બ્લડ પ્રેશરના શિકાર છો તો કોફીને લઈને તમને અલગ અલગ સલાહ સાંભળવા મળતી હશે. ચાની જેમ કોફી પીવી એ પણ એક મનોરંજન છે. ઘણા લોકોને દિવસમાં એક કે બે વાર કોફી પીધા વગર ચેન નથી પડતો. એવું કહેવાય છે કે ચાની જેમ કોફી પણ સવારની શરૂઆત કરવા માટે ખૂબ જ પોપ્યૂલર ઓપ્શન […]

શું કોફી બનાવ્યા પછી તમે પણ ફેંકી દો છો કોફી ગ્રાઉંડ, આ પાંચ વસ્તુઓમાં આવે છે કામ

કોફી બનાવ્યા પછી તમે કોફી ગ્રાઉંડનું શું કરો છો? જો ફેંકી દો છો તો હવે એવું ના કરતા.સારી કોફી પીવા માંગતા હોવ તો તમે કોફીને સારી રીતે બ્લેન્ડ કરો. સરસ કોફી બનાવીને પોતે પીવે છે અને પાર્ટનરને પણ આપે છે, પણ પછી કોફીના ગ્રાઉંડનું શું કરે છે? જો તમારો જવાબ છે કે તમે તેને કચરામાં […]

કોફી પીવાથી ચહેરા પર થઈ શકે છે પિંપલ્સ? બોડીમાં આ રીતે અસર કરે છે કોફી

ઉનાળાના દિવસોમાં લોકો ચાનું સેવન ઓછું કરી દે છે અને કોફી પીવાનું ચાલુ કરી દે છે. પણ શું તમે જાણો છો કે વધુ પડતી કોફી પીવાથી સ્કિનને નુકસાન થઈ શકે છે. વધારે માત્રામાં કોફી પીવાથી સ્કિન પર ખરાબ અસર પડે છે. ઉનાળામાં લોકો ઓછી ચા અને વધુ કોફી પીવાનું પસંદ કરે છે. જરૂર કરતાં વધુ […]

સવારના નાસ્તા પહેલા ચા અને કોફી પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે!

નાસ્તો એ ખૂબ જ મહત્વપૂર્ણ ભોજન છે. સવારનો નાસ્તો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દિવસભર શરીરને ઉર્જાવાન રાખે છે, અને મેટાબોલિઝમ પણ મજબૂત બને છે. ખાટાં ફળો ખાલી પેટે ન ખાવા જોઈએ. લીંબુ, નારંગી, દ્રાક્ષનો રસ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આ ફળોમાં ઉચ્ચ એસિડ હોય છે. જેના કારણે બળતરા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code