સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ઝપેટમાં ,અનેક રાજ્યોમાં તાપમાન ગગડયું
દિલ્હી – શિયાળાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી એ મજા મૂકી છે ઉત્તર ભારતમાં ધીમે ધીમે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોમવારની સરખામણીએ આજરોજ મંગળવાર એ કડકડતી ઠંડીમાં વધારો થયો છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, આ વર્ષે શિયાળાની સિઝનમાં પ્રથમ વખત તાપમાન 6.5 ડિગ્રીએ પહોંચ્યું છે. […]