1. Home
  2. Tag "coldwave"

કાતિલ ઠંડી-ગાઢ ધુમ્મસની ઝપેટમાં ઉત્તર ભારત: જનજીવન ખોરવાયું

નવી દિલ્હી, 12 જાન્યુઆરી 2026: પહાડી રાજ્યોમાં સતત થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર ઉત્તર ભારત અત્યારે ‘કોલ્ડ સ્ટોરેજ’માં ફેરવાઈ ગયું છે. મેદાની વિસ્તારોમાં શીતલહેર અને ગાઢ ધુમ્મસને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. રાજસ્થાનના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાતા બરફની ચાદર છવાઈ ગઈ છે, જ્યારે ઉત્તરાખંડના ઉચ્ચ પહાડી વિસ્તારોમાં તાપમાન માઈનસ 16 ડિગ્રી સુધી […]

દિલ્હી-NCR : હળવા વરસાદ છતાં AQI 400ને પાર

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે. શુક્રવારે થયેલા હળવા વરસાદ છતાં પ્રદૂષણના સ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400ને પાર પહોંચી જતાં હવા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ છે. પ્રદૂષણની સાથે સાથે […]

દિલ્હી-NCR પર ઠંડી, ધુમ્મસ અને પ્રદુષણનો ત્રેવડી મારઃ કેટલાક વિસ્તારમાં AQI 400ને પાર

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ અને જીવલેણ પ્રદૂષણના ‘ટ્રિપલ એટેક’ને કારણે જનજીવન ખોરવાયું છે. લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો અને હવાની ગુણવત્તા (AQI) 400ને પાર પહોંચતા લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, […]

દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના રહીશોને પ્રદુષણથી નથી મળી રાહત, AQI 300થી 350 વચ્ચે નોંધાયો

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ‘ગંભીર’ શ્રેણીમાં જળવાયેલી છે. મોડી રાત્રે તીવ્ર ઠંડી હવાઓ ફૂંકાવાને કારણે કેટલાક વિસ્તારોમાં પ્રદૂષણના સ્તરમાં નજીવો સુધારો ચોક્કસ નોંધાયો હતો, પરંતુ તેમ છતાં હવાની ગુણવત્તા જોખમી શ્રેણીમાંથી બહાર નીકળી શકી નથી. ગુરુવારે સવારે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, દિલ્હી, નોઈડા […]

ગુજરાતના 3 જિલ્લામાં આગામી 2 દિવસ કોલ્ડવેવની આગાહી

હવામાન વિભાગે ગુજરાતના 3 જિલ્લામાં 2 દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી જાહેર કરી છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન છેલ્લા 5 વર્ષની રેકોર્ડ બ્રેકિંગ ઠંડી પડી શકે છે. હવામાન વિભાગે ગુજરાતના 3 જિલ્લામાં 2 દિવસ માટે કોલ્ડવેવની ચેતવણી જાહેર કરી છે. હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન છેલ્લા 5 વર્ષની રેકોર્ડ […]

મધ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે

નવી દિલ્હીઃ હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે એમ પણ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી બે દિવસ દરમિયાન શીત લહેર ચાલુ રહેશે. પૂર્વ ભારતના ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં આજે […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ ઠંડીનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ઉત્તરભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે અને લોકો હાર્ડથીજવતી ઠંડીનો સામનો કરી રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. દરમિયાન આજે રાજ્યનું સૌથી ઠંડુ નગર નલિયા રહ્યું હતું. રાજ્યના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી ત્રણ દિવસ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 […]

ગુજરાતમાં કોલ્ડવેવ, ઠંડા પવનને લોકોને ધ્રૂજાવ્યાં, કાલે ગુરૂવારથી ઠંડીમાં આંશિક ઘટાડો થશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું છે. કડકડતી ઠંડીને કારણે જનજીવન પર તેની અસર પડી છે. રાજસ્થાનમાં સક્રિય થયેલાં સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી વાદળિયું વાતાવરણ રહેવા સાથે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંદાયો હતો. અને દિવસરભર ઠંડા પવન ચાલુ રહેતા લોકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા.. નલિયામાં સૌથી વધુ 6.2 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજ્યના હવામાન […]

રાજ્યમાં ઠંડીનો ચમકારો, આજથી 2 દિવસ કોલ્ડવેવની આગાહી – અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું

ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રીની અંદર આજદથી રાજ્યમાં કોલ્ડ વેવ વધશે રાજ્યભરમાં વધ્યો ઠંડીનો ચમકારો અમદાવાદઃ- દેશભરમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો આજથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેની સાથે જ વિતેલા દિવસથી જ રાજ્યમાં ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે,રાજ્યભરમાં અનેક શહેરોનું તાપમાન 10 […]

ગુજરાતમાં કોલ્ડવેવ, હજુ ત્રણ દિવસ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે

અમદાવાદઃ રાજ્યમાં કડકડતી ઠંડીને લીધે જનજીવન પર તેની વિપરિત અસર પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં  કોલ્ડવેવની આગાહી કરી છે. મોટાભાગના જિલ્લાઓમાં રવિવારનું તાપમાન 8 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.  અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code