1. Home
  2. Tag "college"

દેશમાં સૌથી વધારે કોલેજ ઉત્તર પ્રદેશમાં, દર એક લાખની વસ્તીએ 30 કોલેજ

લખનૌઃ સરકારના અખિલ ભારતીય સર્વે મુજબ, ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં સૌથી વધુ કોલેજો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોલેજ આવેલી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા AISHE સર્વે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં કોલેજોની સંખ્યાના સંદર્ભમાં ટોચના 10 રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે, જેમાં એક લાખની વસ્તી […]

જો માતા-પિતા પહેલીવાર તેમની દીકરીને કૉલેજમાં મોકલવા જઈ રહ્યા હોય તો તેમને આ બાબતો શીખવવી જ જોઈએ

બદલાતા સમય સાથે માતા-પિતાની તેમના બાળકોના ભવિષ્યની ચિંતા વધવા લાગી છે. ખરાબ સંગતમાં ન પડે તે વાતને લઈને માતા-પિતા ખૂબ જ ચિંતિત રહેવા લાગે છે. મા-બાપને માત્ર છોકરાઓ માટે જ નહીં પણ છોકરીઓની પણ ચિંતા થવા લાગે છે. ખાસ કરીને 18 વર્ષની ઉંમર પછી માતાપિતા તરફથી જોખમ વધુ વધી જાય છે.તેથી જ ખાસ કરીને છોકરીઓને […]

બુલંદશહેરઃ કોલેજના હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટ્યો, 13 વ્યક્તિઓ દાઝ્યાં

નવી દિલ્હીઃ બુલંદશહેરમાં રાજકીય પોલિટિક્રિક કોલેજની હોસ્ટેલમાં ગેસ સિલેન્ડર ફાટતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 10 વિદ્યાર્થીઓ સહિત 13 વ્યક્તિઓ દાઝ્યાં હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુલંદશહેરના ડિબાઈ વિસ્તારમાં આવેલી કોલેજના હોસ્ટેલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ હોસ્ટેલના કિચનમાં રાખવામાં આવેલો ગેસ સિલેન્ડર ફાટતા થયો હતો. હોસ્ટેલના રસોડામાં થયેલા બ્લાસ્ટને પગલે […]

અમદાવાદની LD એન્જિનિયરિંગ કોલેજનું કેમ્પસ બન્યુ ગ્રીન અનર્જી, 40 ટકા વીજળીની બચત

અમદાવાદ : શહેરમાં આવેલી એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજનું કેમ્પસ ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ કેમ્પસ બન્યું છે. કોલસામાંથી પેદા થતી વીજળીના બદલે રિંન્યુએબલ સોર્સ ઓફ એનર્જીનો ઉપયોગ મોટાપાયે  શરૂ કરાયો છે. ત્યારે વીજળી બચાવવાનો આ પ્રયાસ સમગ્ર ગુજરાતના એજ્યુકેશન ક્ષેત્રે પહેલો છે. 348 કિલોવોટની સોલર પેનલ એલ.ડી. એન્જીનીયરીંગ કેમ્પસમાં લગાવવામાં આવી છે.  40 ટકા વીજળીની બચત કેમ્પસમાં […]

એલડી એન્જિનિયરિંગ કોલેજના 332 વિદ્યાર્થીઓને રૂ.10 લાખ સુધીના પેકેજથી નોકરીની ઓફર

અમદાવાદઃ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજના 2022માં છેલ્લા વર્ષમાં પાસ થયેલા 332 વિદ્યાર્થીને વાર્ષિક રૂ.4.5 લાખથી માંડી રૂ.10 લાખ સુધીનું પેકેજ ઓફર થયું છે. ગત વર્ષના પ્લેસમેન્ટમાં રૂ.3 લાખના જોબ પેકેજ ઓફર થયું હતું. શિક્ષણ માટે એલડી એન્જિનિયરિંગ કોલેજની ગુજરાત જ નહીં દેશભરમાં નામના છે. અને એલડી કોલેજનું પ્લેસમેન્ટ પણ કાયમ ઊચું રહેતુ હોય છે. સૂત્રોના […]

રાજ્યની તમામ શાળા-કોલેજોમાં RT-PCR ટેસ્ટના ડોમ ઊભા કરવા આદેશ સામે તંત્રની મુંઝવણ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે નહીવત્ સંખ્યમાં કેસ નોંધાતા હોવાથી સરકારે નિયંત્રણો હળવા કરીને ધો.6થી 12 સુધીની શાળાઓ તેમજ કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દીધુ છે. કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના વચ્ચે સરકારે કોરોનાને કાબૂમાં લેવા માટે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટની પદ્ધતિ અપનાવી છે. ત્યારે સરકારે એક પરિપત્ર પણ જારી […]

ગુજરાત યુનિ. સંલગ્ન કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં ગુરુવારથી પ્રવેશ શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ,બીબીએ-બીસીએ સહિતની કોલેજોની અંદાજે 40 હજારથી વધારે બેઠકો માટે આગામી તા.5મીને ગુરુવારથી ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાશે. ગતવર્ષની જે બેઠકો ઉપલબ્ધ છે તે પ્રમાણે જ કાર્યવાહી કરવાનુ નક્કી કરાયુ છે. બેઠકોની સંખ્યા જોતાં હાલમાં પ્રવેશની કોઇ સમસ્યા ઊભી થાય તેમ નથી. પરંતુ ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જવાની મંજુરી આપવામાં આવે તો […]

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ તો જાહેર થયું પણ કોલેજોમાં પ્રવેશ અંગે અનિશ્વિતતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ માટે આતુર બન્યા છે. સામાન્ય રીતે પરિણામ જાહેર થાય તેની સાથે કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. પણ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે કોઇ […]

કોલેજોના પ્રથમ વર્ષના તમામ વિદ્યાર્થીઓને હવે ઓગસ્ટમાં ટેબલેટ મળી જશે

અમદાવાદઃ રાજ્યની કોલેજોમાં પહેલાં વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને છેલ્લા બે વર્ષથી ટેબલેટ આપવામાં ન આવ્યા હોવાના મુદ્દે હાલ ભારે વિવાદ ચાલી રહ્યો છે.તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી સંગઠના કેટલાક વિદ્યાર્થીઓ ટેબલેટની માંગણી સાથે કેસીજીની ઓફિસમાં ધસી ગયા હતા. વિદ્યાર્થી કાર્યકર્તાઓના ભારે વિરોધના કારણે કેસીજીના ઇન્ચાર્જ દ્વારા આગામી 1લી ઓગસ્ટથી કેટલાક વિદ્યાર્થીઓને ટોકન પેટે અને સમગ્ર […]

ધો. 10 પછીના ડિપ્લોમા ઇજનેરીના પ્રવેશ માટે બીજીવાર મુદત લંબાવીને 14મી ઓગસ્ટ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ધા. 11માં ઉપરાં વિદ્યાર્થીઓ ડિપ્લામાંના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી રહ્યા છે. હાલમાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓ પાસે હજુ સુધી માર્કશીટ આવી નથી. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડનું પરિણામ પણ આવ્યું નથી આ સ્થિતિમાં રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ રહી છે ત્યારે  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code