1. Home
  2. Tag "college"

ધો. 10 પછીના ડિપ્લોમા ઇજનેરીના પ્રવેશ માટે બીજીવાર મુદત લંબાવીને 14મી ઓગસ્ટ કરાઈ

અમદાવાદઃ રાજ્યમાં ધો. 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ ધા. 11માં ઉપરાં વિદ્યાર્થીઓ ડિપ્લામાંના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી રહ્યા છે. હાલમાં ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓ પાસે હજુ સુધી માર્કશીટ આવી નથી. આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડનું પરિણામ પણ આવ્યું નથી આ સ્થિતિમાં રજિસ્ટ્રેશનની મુદત પૂરી થઇ રહી છે ત્યારે  […]

ધો. 12 સાયન્સનું પરિણામ જાહેર થતા હવે સોમવારથી વિજ્ઞાન કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવતા હવે ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ કોલેજોમાં  આગામી સોમવારથી સત્તાવાર રીતે પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. હવે વિદ્યાર્થીઓએ પીન ખરીદવી નહીં પડે, ફોર્મ ભર્યા બાદ સબમીટ કરાવતી વખતે જ ફી ભરવાની રહેશે. ધો.12 સાયન્સમાં માસ પ્રમોશનના કારણે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા […]

જુલાઈ મહિનામાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવાની વિચારણા, મોદી સરકારે વિવિધ રાજ્ય સરકારો પાસેથી લેશે અભિપ્રાય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ધબકતું થયું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાથી સ્કૂલો ફરીથી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવી […]

યુનિ.-કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના તમામને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપવા શૈક્ષણિક સંઘની માગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા ધો-૧૦ અને ૧૨ની ૧૦મી મેથી શરૂ થતી બોર્ડની પરીક્ષા પણ સ્થગિત કરીને ધો-1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં કોલેજોમાં છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓને મેરીટ બેઝડ પ્રોગ્રેશન આપીને વહેલા વેકેશન જાહેર કરવાની માગણી ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં […]

ગુજરાતની કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન કરવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ આગામી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેથી કોલેજો ઓનલાઈન શિક્ષણની પોતાની જરૂરિયાત મુજબ ચાલુ રાખી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિત આઠ શહેરોમાં આવેલી […]

ગુજરાતમાં ધો-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા હવે સ્કૂલ-કોલેજોમાં વર્ગો શરૂ કરવાની દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આગામી તા. 8મી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંકટ થોડુ હળવુ થતા સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code