ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, આકાશ રંગબેરંગી પતંગની છવાયું
અમદાવાદ, 14 જાન્યુઆરી 2026: ઉત્તરાયણ પર્વની રાજ્યભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે જ પતંગ રસીયાઓ ધાબા ઉપર ચડી ગયા હતા. તેમજ પતંગ ચગાવીને પતંગ મહોત્સવની ઉજવણી કરતા હતા. મકરસક્રાંતિ પર્વને લઈને સવારથી જ લોકોએ ઘાયને ઘાસ ખવડાવવાની સાથે દાન કરીને પુણ્યનું ભાથુ બાંધ્યું હતું. અમદાવાદમાં મોડી રાત સુધી જમાલપુર અને […]


