વડોદરામાં PG ચલાવનારાઓએ હવે મકાનનો કોમર્શિયલ વેરો ભરવો પડશે !
વડોદરા, 24 ફેબ્રુઆરી 2026: શહેરમાં શિક્ષણ કે રોજગારી માટે આવેલા બહારગામના અનેક યુવક-યુવતીઓ પેઈન ગેસ્ટ (પીજી)માં રહે છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ભાડાના મકાનોમાં પેઈન ગેસ્ટ ચાલી રહ્યા છે. તો કેટલાક લોકો પોતાના મકાનના બે-ત્રણ રૂમમાં પેઈનગેસ્ટ ચલાવતા હોય છે. હવે મ્યુનિ.કોર્પોરેશનની નજર પેઈન ગેસ્ટ પર પડી છે. અને જે મકાનોમાં પીજી ચાલતા હશે એવા […]


