1. Home
  2. Tag "Commercial Vehicles"

કર્ણાટકમાં ઈવી અને વૈકલ્પિક ઈંધણથી ચાલતા કોમર્સિયલ વાહનોને ફીમાં મળશે પરમિટ

કર્ણાટક સરકારે હવે એક મોટો નિર્ણય લીધો છે અને રાજ્યમાં ઇલેક્ટ્રિક અને વૈકલ્પિક ઇંધણ (જેમ કે મિથેનોલ અને ઇથેનોલ) પર ચાલતા વાણિજ્યિક વાહનોને પરમિટ આપવા માટે કોઈ ફી વસૂલવામાં આવશે નહીં તે ફરજિયાત બનાવ્યું છે. આનો અર્થ એ થયો કે બેટરી અથવા આ ગ્રીન એનર્જી પર ચાલતા તમામ વાણિજ્યિક વાહનો હવે કોઈપણ ફી વિના પરમિટ […]

દેશમાં પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે

દેશમાં ઓટોમોબાઈલ ક્ષેત્ર ઝડપથી વિસ્તરી રહ્યું છે અને નાણાકીય વર્ષ 2024-25 (FY25) ના તાજેતરના આંકડા આ વાતની પુષ્ટિ કરે છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર દેશના તમામ રાજ્યોને પાછળ છોડીને પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં પ્રથમ ક્રમે છે. રિપોર્ટ મુજબ, પેસેન્જર વાહનોના વેચાણમાં મહારાષ્ટ્ર મોખરે રહ્યું છે. […]

ભાવનગરમાં કોમર્શિયલ વાહનોનો 92 કરોડના બાકી ટેક્સની વસુલાત માટે મિલકતો પર બોજ નંખાશે

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં પબ્લિક ટ્રાન્સપોર્ટના કોમર્શિયલ વાહનોનો 92 કરોડનો વ્હીકલ ટેક્સ બાકી છે. વ્હીકલ ટેક્સ અંગે વારેવાર નોટિસ આપવા છતાં બાકી ટેક્સની રિકવરી થતી નથી. આથી વ્હીકલ ટેક્સના 5446 બાકી કરજદારોને છેલ્લી ચેકવણી નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં નિયમ સમય મર્યાદામાં બાકી ટેક્સ ભરવામાં નહીં આવે તો કરજદારોની મિલ્કતો પર બોજો નાંખવામાં આવશે. જેથી […]

ગુજરાતમાં કોમર્શિયલ વાહનોના બાકી ટેક્સ વસુલાત માટે RTO દ્વારા ઝૂંબેશ શરૂ કરાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પેસેન્જર અને માલવાહક અનેક વાહનો નોંધાયેલા છે. આવા વાહનોના માલિકો દ્વારા નિયમ મુજબ આરટીઓમાં ટેક્સ ભરવો પડતો હોય છે. પરંતુ ઘણાબધા વાહન માલિકો ટેક્સ ભરતા નથી. આમ કરોડો રૂપિયાની વસુલાત બાકી છે. ત્યારે સરકારે તમામ આરટીઓને બાકી રકમની વસુલાત માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. આરટીઓ દ્વારા આગામી સપ્તાહથી જ બાકી રકમ વસુલવા […]

દેશમાં એક મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો

નવી દિલ્હીઃ દેશમાં નવેમ્બર મહિનામાં ફોર વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણમાં નોંધયાત્ર વધારો થયો છે. જ્યારે ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ સામાન્ય ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્‍બર મહિનો ઓટોમોબાઈલ કંપનીઓ માટે અત્‍યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો સાબિત થયો છે. મજબૂત માંગને કારણે આ સમયગાળા દરમિયાન રેકોર્ડ વાહનોનું વેચાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code