ગુજરાત ભાજપ ચૂંટણી મોડમાઃ ટિકિટ નક્કી કરવા સમિતિ બનાવી, જુના જોગીઓનો પણ સમાવેશ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ આ વખતે નોરિપિટ થિયરી અપનાવીને જુના જાગીઓનો સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપે તેવી ચર્ચા પણ છે. ત્યારે ભાજપ દ્વારા આજે 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં વિજય રૂપાણી, નીતિન […]


