ફિલ્મો વિજ્ઞાન અને સામાન્ય માણસ વચ્ચેના અંતરને દૂર કરી શકે છેઃ હેમા માલિની
નવી દિલ્હીઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) દ્વારા તા.13 એપ્રિલ, 2025ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશ્વના સૌપ્રથમ “ફિલ્મ ફોરેન્સિક સિમ્પોસિયમ”નું આયોજન કર્યું હતું. પદ્મશ્રીથી સન્માનિત હેમા માલિની આ કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. આ પ્રસંગે પ્રસૂન જોશી, ચેરપર્સન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, અભિનેતા શરદ કેલકર, CID ફેમ નરેન્દ્ર ગુપ્તા અને માનનીય ડૉ. જસ્ટિસ […]