1. Home
  2. Tag "Commonwealth Games 2022"

PM મોદી આજે 11 વાગ્યે તેમના સત્તાવાર નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સ વિજેતાઓને મળશે અને કરશે સમ્માન

કોમનવેલ્થ ગેમ્સના વિજેતાઓને મળશે પીએમ મોદી આજે 11 વાગ્યે કરશે ખાસ સમ્માન દિલ્હીઃ- કોમન વેલ્થ ગેમ્સ 2022મા ભારતીય રમતવીરોએ ભારતનું નામ રોશન કર્યું છે ભારતનો આ સિઝનમાં દબદબો જોવા મળ્યો છે, ત્યારે હવે દેશના પ્રધાનમંત્રી મોદી રમતવીરો સાથે ખાસ મુલાકાત કરશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાંથી પરત ફરેલ ભારતીય ટીમને […]

કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતને 20મો ગોલ્ડ મેડલ મળ્યો,બેડમિન્ટનમાં લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

બેડમિન્ટનમાં ભારતને વધુ એક ગોલ્ડ સિંગલ્સમાં ભારતનો દબદબો લક્ષ્ય સેને સિંગલ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ મુંબઈ:ભારતના સ્ટાર શટલર લક્ષ્ય સેને પણ કોમનવેલ્થ ગેમ્સમાં પોતાની પ્રતિભાની ચમક પાથરી છે.લક્ષ્ય સેને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં મલેશિયાના એનજી ટી યોંગને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.યોંગે કિદામ્બી શ્રીકાંતને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને લક્ષ્યે હવે તેના ભારતીય સાથી ખેલાડીનો બદલો […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 – પીવી સિંઘુએ બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડ મેડલ, કેનેડાની પ્લેયરને હરાવી ભારતનું નામ રોશન કર્યું

પીવી સિંધુએ બેડમિન્ટનમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીત મેળવીને ભારતનું નામ રોશન કર્યું  દિલ્હીઃ- કોમનવેલ્થ ગેમ્સમાં ભારત એક પછી એક જીત મેળવી રહ્યું છે, ત્યારે વધુ એક ગોલ્ડ મેડલ ભારતના નામે આવ્યું છે, કોમનવેલ્થ ગેસ્મ બર્મિગહાર્મમાં રમાઈ રહી છે ત્યારે અત્યાર સુધી ભારતે 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ […]

કોમનવેલ્થ ગેમ્સ 2022: ભારતે 9 ગોલ્ડ સહિત કુલ 26 મેડલ જીત્યાં

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં યોજાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોઝ મેડલ જીત્યાં છે. આમ કોમવેલ્થમાં ભારતે 26 જેટલા મેડલ જીત્યાં છે. 50 ગોલ્ડ મેડલ સાથે ઓલ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે. જ્યારે ઈંગ્લેન્ડએ 47 ગોલ્ડ, કેનેડાએ 19 અને ન્યૂઝીલેન્ડએ 17 ગોલ્ડ જીત્યાં છે. આ યાદીમાં 9 ગોલ્ડ સાથે ભારત પાંચમાં […]

પીએમએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન પાઠવ્યા

દિલ્હી:ભારતના ચેમ્પિયન બોક્સરના 19 વર્ષના પુત્રએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં કમાલ કરી દીધી છે.જેરેમી લાલરિનુંગાએ વેઇટલિફ્ટિંગમાં મેંસ 67 કિગ્રામાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય જેરેમીએ બર્મિંગહામમાં કુલ 300 કિલો વજન ઉપાડ્યું હતું.આ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર જેરેમી લાલરિનુંગાને અભિનંદન […]

કોમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતને પ્રથમ મેડલ મળ્યો, વેટલિફ્ટીંગમાં જીત્યો સિલ્વર મેડલ

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે પ્રથમ મેડલ જીત્યો હતો. વેટલિફ્ટીંગમાં સંકેત મહાદેવે 55 કેજી વેટ કેટેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે મલેશિયાના મોહમ્મદ અનીદએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સંકેત મહાદેવે ભારતને પ્રથમ મેડલ અપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ આપીને ખુશી વ્યક્ત કરી હતી. જીતીને ખાતુ ખોલ્યું હતું. ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code