સ્પેસની સરખામણીએ સમુદ્રની નીચે જવુ વધારે પડકારજનક
વૈજ્ઞાનિકો સ્પેસમાં સતત પ્રગતિ કરી રહ્યા છે. એટલું જ નહીં, વૈજ્ઞાનિકો સ્પેસના ગ્રહો પર વસાહતો સ્થાપવાની યોજના બનાવી રહ્યા છે. પરંતુ વૈજ્ઞાનિકો સમુદ્રની નીચે શોધખોળ કરી શકતા નથી. નિષ્ણાતો માને છે કે સમુદ્રની ઊંડાઈ માપવી એ અવકાશમાં જવા કરતાં ઘણા રહસ્યોથી ભરેલું છે અને અનેક ગણું વધુ ખતરનાક છે. આના માટે ઘણા કારણો જવાબદાર છે. […]