ભારતમાલા હાઈવે માટે ખેડુતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર ન મળ્યાની રાવ
થરાદ, કાંકરેજ અને દીઓદરના ખેડૂતોએ યોગ્ય વળતર આપવાની માગ કરી, સરકાર દ્વારા 2011ની જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરવામાં આવ્યું હોવાની રાવ, ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના નિર્ણય લેવાયાનો આક્ષેપ અમદાવાદઃ થરાદથી અમદાવાદ સુધી ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. આ જમીન સંપાદનમાં ખેડૂતોને પુરતુ વળતર ન ચુકવાની ફરિયાદો ઊઠી છે. જેમાં થરાદ, કાંકરેજ […]