1. Home
  2. Tag "complaint"

વડોદરાઃ ખ્રિસ્તી સંસ્થા બાળકોનું ધર્મ પરિવર્તન કરાવતી હોવાનો ઘટસ્ફોટ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ધર્મ પરિવર્તનની ઘટનામાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાતના ભરૂચમાં અનેક લોકોના ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનાવવામાં આવ્યાં હોવાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે વડોદરામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકો માટે કાર્યરત ખ્રિસ્તી સંસ્થા વિરુદ્ધ ધર્મ પરિવર્તનનો ગુનો દાખવ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

રાજ્યના બિસ્માર રોડ-રસ્તાની ફરિયાદો મોબાઈલ એપ દ્વારા મોકલવા માર્ગ-મકાન મંત્રીએ કરી અપીલ

ગાંધીનગરઃ રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદી કામ કરવામાં ખૂબ ઉત્સાહિત છે. તેમણે મંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો ત્યારે તૂટેલા રોડના ફોટા મોકલવા માટે મોબાઈલ નંબર જાહેર કર્યો હતો. તેને ખૂબ રિસ્પોન્સ મળ્યો હતો. જોકે વરસાદે ગુજરાતમાં વધુ રોકાણ કરતા રોડ મરામતના કામ થઈ શક્યા નહતા. હવે લોકોને ખરાબ રોડની ફરિયાદ […]

ટૂર-ટ્રાવેલ્સના વેપારી પાસેથી વાહનો ભાડે લઈને બારોબાર ગિરવે મુકી દીધાઃ બે સામે ફરિયાદ

અમદાવાદઃ શહેરમાં છેતરપિંડીના બનાવે વધતા જાય છે. શહેરમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા વેપારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. જાણીતા જ વ્યક્તિએ વેપારી પાસેથી બે કાર અને એક બુલેટ ભાડે ચલાવવા માટે લઈને તેમને બારોબાર ગીરવે મૂકી દીધા. જ્યારે વેપારીએ પોતાના વાહન પાછા લેવા માટે આ વ્યક્તિઓને ફોન કર્યો તો તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી […]

પુરાતત્વ વિભાગે નિયમોને નેવે મુકીને બાંધકામની મંજુરી આપીઃ CBIએ 6 અધિકારીઓ સામે નોંધી FIR

વડોદરાઃ શહેરના પુરાતત્વ વિભાગના ચાર અધિકારીઓ સહિત 6 લોકો સામે સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી છે. જેમાં નિયમો નેવે મુકીને એક કંપનીને બાંધકામની મંજૂરી આપવા મુદ્દે CBI એ ફરિયાદ દાખલ કરી છે. કેસની વિગત મુજબ અમદાવાદમાં આવેલ કૂકી બીવિકી મસ્જિદ, મુકબારા મકબરા નજીકના વિસ્તારમાં બાંધકામની મંજૂરી આપી હતી. આ બંને વિસ્તાર પુરાતત્વ વિભાગની વડોદરા કચેરી અંતર્ગત […]

અનુરાગ કશ્યપની મુશ્કેલી વધીઃ ઘોસ્ટ સ્ટોરીઝના એક સીન સામે થઈ ફરિયાદ

મુંબઈઃ ઓટીટી આજના સમયમાં નવુ પ્લેટફોર્મ બની ગયું છે. અત્યાર સુધી ઓટીટી પર કન્ટેટ પર નજર રાખવા માટે કોઈ પણ પ્રકારની કમિટી ન હતી. જેથી ગમે તેવા કન્ટેટ ઉપર પ્રતિબંધની ખબર બહાર ન હતી આવતી. જો કે, 2021માં ઓટીટી પ્લેટફોર્મ ઉપર નજર રાખવા માટે નિયમ બનાવવામાં આવ્યાં છે. જે હેઠળ પ્રથમ વાર ઓટીટી પર કન્ટેટને […]

રાજ કુંદ્રાની મુશ્કેલીમાં થયો વધારોઃ અમદાવાદના વેપારીએ નોંધાવી છેતરપીંડીની ફરિયાદ

અમદાવાદઃ પોર્ન ફિલ્મ રેકેટમાં ઝડપાયેલા રાજ કુંદ્રાની મુંબઈ ક્રાઈમબ્રાન્ચ તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે રાજ કુંદ્રાની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી હતી. ત્યારે હવે રાજ કુંદ્રા સામે અમદાવાદના વેપારીએ છેતરપીંડીનો આક્ષેપ કરીને મુંબઈ પોલીસને ફરિયાદ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના વેપારી હિરેન પરમારે મુંબઈ પોલીસને ઓનલાઈન ફરિયાદ મોકલી આપી છે. […]

અભિનેત્રી પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેનને ધમકી આપતા ફરિયાદ

અમદાવાદ :  બોલીવુડની જાણીતી એક્ટ્રેસ પાયલ રોહતગી વિવાદમાં આવી છે. અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં એક્ટ્રેસ પાયલ રોહતગી  સામે ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીનાં સભ્ય પરાગ શાહ નામના તબીબે એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે અભિનેત્રીની ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળે છે. એક્ટ્રસ પાયલ રોહતગી ફરી એક વખત વિવાદ માં આવી છે. […]

અભિનેતા મોહિત રૈનાએ ખોટી અફવા ફેલાવનાર અભિનેત્રી સહિત ચાર સામે નોંધાવી ફરિયાદ

મુંબઈઃ ટીવી સિરીયલ ‘દેવો કે દેવ મહાદેવ’થી ઘર-ઘરમાં જાણીતા બનેલા અભિનેતા મોહિત રૈનાએ અભિનેત્રી સારા શર્મા સહિત ચાર લોકો સામે મુંબઈના ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ચારેય જણાએ મોહિત રૈનાના જીવને ખતરો હોવાનો દાવો કરીને સોશિયલ મીડિયામાં મોહિત બચાવો અભિયાન શરૂ કર્યું હતું. પોલીસે આ અંગે મોહિતની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. […]

ટાઈગર શ્રોફ અને દિશા પાટનીની મુશ્કેલી વધીઃ મુંબઈ પોલીસે નોંધી ફરિયાદ

મુંબઈઃ બોલીવુડ઼ના સુપરસ્ટાર ટાઈગર શ્રોફ અને દિશા પાટની સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી છે. બ્રાંદ્રા પોલીસ સ્ટેશનનના ડીસીપી અભિષેક ત્રમુખે ફરિયાદ અંગે પુષ્ટી કરીને જણાવ્યું છે કે, બંનેની સામે કોરોના પ્રતિબંધોના ઉલ્લંઘનને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. બાંદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ ધનાવડેએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસને કારણે મુંબઈમાં બપોરના 2 કલાક બાદ કારણવગર બહાર […]

ગુજરાતમાં લગ્ન સમારોહમાં વધુ લોકો એકઠા થતાં કુલ 207 ગુના નોંધાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ વધતા જાય છે. ત્યારે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. લગ્ન સમારોહમાં માત્ર 50 લોકો એકઠા થઈ શકે છે તેમજ ઓનલાઈન મંજુરી પણ લેવી જરૂરી છે. ઉપરાંત માસ્ક નહીં પહેરવા, કરફ્યુ હોવા છતા રાત્રે ટહેલવા નિકળવું વગેરેનો ઘણા લોકો ભંગ કરતા હોય છે. પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code