ગુજરાતમાં લગ્ન સમારોહમાં વધુ લોકો એકઠા થતાં કુલ 207 ગુના નોંધાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસ વધતા જાય છે. ત્યારે સરકારની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. લગ્ન સમારોહમાં માત્ર 50 લોકો એકઠા થઈ શકે છે તેમજ ઓનલાઈન મંજુરી પણ લેવી જરૂરી છે. ઉપરાંત માસ્ક નહીં પહેરવા, કરફ્યુ હોવા છતા રાત્રે ટહેલવા નિકળવું વગેરેનો ઘણા લોકો ભંગ કરતા હોય છે. પોલીસે […]


