અમેરિકા સ્માર્ટફોન, કોમ્પ્યુટર, સેમિકન્ડક્ટર અને અન્ય ઘટકોની આયાત પર અલગ ટેરિફ લાદશે
અમેરિકાએ આગામી એક-બે મહિનામાં સ્માર્ટફોન, કોમ્પ્યુટર, સેમિકન્ડક્ટર અને અન્ય ઘટકોની આયાત પર અલગ ટેરિફ લાદશે. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુતનિક દ્વારા ગઈકાલે રાત્રે આ માહિતી આપવામાં આવી હતી. યુ. એસ. દ્વારા સેમિકન્ડક્ટર્સ સહિત ઇલેક્ટ્રોનિક્સની આયાતને પારસ્પરિક ટેરિફમાંથી મુક્તિ આપ્યાના એક દિવસ પછી આ પગલું લેવામાં આવ્યું છે. લુતનિક દક્ષિણ એશિયાના દેશોમાંથી આયાત પર આધાર રાખવાની […]