નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની કોન્ફરન્સમાં તજજ્ઞોએ વિચારો રજુ કર્યા
NFSUમાં ફોરેન્સિક સાઇકોલોજી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ ફોરેન્સિક મનોવિજ્ઞાનના મહત્વની પરની ચર્ચામાં IPS અધિકારીઓએ ભાગ લીધો વિષય નિષ્ણાતોએ ફોરેન્સિક સાયકોલોજીની ભૂમિકા સમજાવી ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના ઉપક્રમે ફોરેન્સિક સાઇકોલોજી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બે દિવસિય કોફસન્સનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં એ ટ્રાન્સ-ડિસિપ્લિનરી પર્સપેક્ટિવ ઓન ધ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ” વિષે મહાનુભાવોએ […]