1. Home
  2. Tag "confiscation"

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા અત્યાર સુધી 122 કરોડની મતા જપ્ત કરાઈ

અમદાવાદઃ દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણીમાં યોજાવાની છે. પ્રથમ તબક્કામાં 102 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન યોજાશે. ચૂંટણીમાં રોકડ અને દારૂ સહિતની વસ્તુઓની હેરાફેરીને અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠલ ફ્લાઈંગ સ્કવોર્ડસ દ્વારા રૂ. 121.65 કરોડની મતા જપ્ત કરવામાં આવી […]

પેપર લીક પ્રકરણમાં કુલ 8 આરોપીઓની ધરપકડઃ 23 લાખની રોકડ જપ્ત કરાઈ

અમદાવાદઃ પેપર લીક પ્રકરણમાં ગઈકાલે ફરિયાદ નોંધ્યા બાદ છ આરોપીઓની ધરપકડ કરીને ઉંડાણપૂર્વકની પૂછપરછ આરંભી હતી. આ પ્રકરણમાં અત્યાર સુધીમાં લગભગ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આરોપી દર્શન વ્યાસના ઘરેથી રૂ. 23 લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ રોકડ પેપર વેચાણથી આવેલી રકમનો એક ભાગ હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code