1. Home
  2. Tag "Congress demand"

ગુજરાતમાં જાતિ આધારિત વસતિ ગણતરી કરીને સમાજમાં અસમાનતા દર કરોઃ કોંગ્રેસ

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે, અને ભાજપના હિન્દુકાર્ડ સામે કોંગ્રેસે જાતિ આધારિત કાર્ડ ખેલવાનો નિર્ણ કર્યો છે. તાજેતરમાં જ બિહારની સરકારે જાતિ આધારિત વસતી ગણતરીના આંકડા જાહેર કર્યા હતાં. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ […]

ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ સરદાર સરોવર નર્મડા ડેમમાંથી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડાતા  માનવસર્જિત આ આફતથી દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાન-તારાજી થઈ છે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલા નુકશાન માટે  ગુજરાત ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સરકાર દ્વારા સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે,  તેમજ માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક […]

ગુજરાત વિધાનસભાના બેદિવસીય સત્રનો વિરોધ, 10 દિવસનું સત્ર બોલાવવા કોંગ્રેસની માગ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે માત્ર બે દિવસ માટે ચોમાસુ સત્ર બોલાવવામાં આવ્યું છે. ત્યારે કોંગ્રેસે માગણી કરી છે. કે, વિધાનસભાનું સત્ર ઓછામાં ઓછું 10 દિવસ માટે બોલાવવું જોઈએ, વિધાનસભા એ લોકશાહીનું મંદિર છે. અને રાજ્યના અનેક પ્રશ્નોની ચર્ચા અને તેનો ઉકેલ લાવી શકાય તે માટે ગૃહના કામકાજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code