1. Home
  2. Tag "congress government"

કર્ણાટકઃ હવે કોંગ્રેસ સરકારે મંદિર નિર્માણ અને રિનોવેશન સંબધિત કામ માટે અપાતુ ફંડ અટકાવાનો કર્યો નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપની સરકારના પતન બાદ કોંગ્રેસે સત્તા સંભાળી છે. બીજી તરફ ગત ભાજપની સરકારના કેટલાક નિર્ણયો હાલની કોંગ્રેસ સરકાર બદલી રહી છે. હવે મંદિરોના ડેવલપમેન્ટ અને રિનોવેશન સંબંધિત કામગીરીમાં ફાળવવામાં આવતા ફંડને અટકાવી દેવાનો આદેશ કર્યો છે. સરકારના નિર્ણયને પગલને ભાજપ અ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. તેમજ નિર્ણય પરત ખેંચવાની માંગણી કરી છે. […]

કર્ણાટકઃ કોંગ્રેસ સરકારના શપથ પહેલા જ પ્રજાએ વીજ બિલ ભરવાનો કર્યો ઈન્કાર, જાણો કેમ…

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું તાજેતરમાં પરિણામ જાહેર થયું હતું અને કોંગ્રેસનો ભવ્ય વિજ્ય થયો હતો. વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં સીએમ પદને લઈને મામલો ગુંચવાયો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના સિનિયર નેતાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો અને અંતે સીએમ પદે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારની પસંદગી કરવામાં આવી છે. હજુ સુધી […]

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો મુખ્યમંત્રી કોણ બનશે, જાણો કોંગ્રેસે શું કર્યો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં  પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થઈ ગયુ છે. પ્રથમ તબક્કામાં સરેરાશ મતદાનનો આંકડો 63.14 પર પહોંચ્યો હતો.  હવે બીજા તબક્કાનું 93 બેઠકો પરનું મતદાન 5મી ડિસેમ્બરે નોંધાશે. બીજા તબક્કની ચૂંટણીમાં મતદારોને રિઝવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એડીચોટીનું જોર લગાવ્યું છે. બીજા તબક્કાની ચૂંટણીમાં ઓબીસી મતદારો મહત્વનું ફેકટર […]

પંજાબની કોંગ્રેસ સરકારમાં બળવાના એંધાણઃ 5થી વધુ મંત્રીઓના રાજીનામાની શકયતા

કોંગ્રેસના નારાજ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હાઈકમાન્ડને કેપ્ટનને બદલવા કરશે રજૂઆત વિધાનસભા ચૂંટણી પહેલા જ જૂથવાદથી કોંગ્રેસની વધી મુશ્કેલી દિલ્હીઃ પંજાબમાં કોંગ્રેસના મુખ્યમંત્રી અમરીન્દરસિંહની સરકારના બળવાના ભણકારા વાગી રહ્યાં છે. તેમજ 20થી વધારે નારાજ ધારાસભ્યોની ગ્રામીણ વિકાસમંત્રીના નિવાસ સ્થાને બેઠક મળી હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં મંત્રીમંડળના પાંચથી વધારે મંત્રીઓ રાજીનામા ધરી દે તેવી […]

રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને આપેલું સમર્થન બીટીપી પાછું ખેંચશે

જયપુરઃ રાજસ્થાનની ગહલોત સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)એ કોંગ્રેસ સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. પાર્ટીના નેતા છોટુ વસાવાએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસ એક જ છે. બીટીપી રાજસ્થાન સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. છોટુ વસાવાએ તાજેતરમાં જ યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ઉપર દગાખોરીનો આક્ષેપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code