1. Home
  2. Tag "congress leader"

કોંગ્રેસના અધ્યક્ષ ખડગેએ નરેન્દ્ર મોદીની ઝેરી સાપ સાથે કરી સરખામણી, વિવાદ વકરતા કર્યો ખુલાસો

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. કોંગ્રેસના નેતાએ નરેન્દ્ર મોદીની ઝેરી સાથે સરખામણી કરતા જણાવ્યું હતું કે, મોદી ઝહેરીલા સાપ જેવા છે, આ વિચારી શકો છો કે આ ઝેર છે કે નહીં, જો આ ઝેરને ચાટો છો તો આમ મરી જશો. કર્ણાટકમાં 10મી મે ના રોજ વિધાનસભા […]

પ્રયાગરાજઃ અતિક અહેમદને શહીદ ગણનાર કોંગ્રેસ નેતાને હાઈકમાન્ડે સસ્પેન્ડ કર્યો

પ્રયાગરાજઃ કોંગ્રેસ સહિતના કેટલાક રાજકીય પક્ષો ઉપર મુસ્લિમના તૃષ્ટીકરણને લઈને અગાઉ ગંભીર આક્ષેપ થયાં હતા. પોતાની રાજકીય ઈચ્છાશક્તિ પૂર્ણ કરવા માટે નેતાઓ તમામ હદ પાર કરતા અચકાતા નથી. દરમિયાન કોંગ્રેસના નેતાએ 100થી વધારે ગુનામાં સંડોવાયેલા કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદની કબર ઉપર તિરંગો લગાવ્યો હતો, એટલું જ નહીં તેને ભારત રત્ન આપવાની માંગ કરતો વીડિયો સોશિયલ […]

અમદાવાદ મ્યુનિ.ના વિપક્ષના નેતાને બદલવા કોંગ્રેસના 9 કોર્પોટેરોની પ્રદેશ પ્રમુખને રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ વર્ષોથી સત્તા સ્થાને નથી, તેમ છતાં પક્ષમાં પદ અને હોદ્દો મેળવવા કાયમ માથાકૂટ ચાલતા હોય છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામને દોઢેક મહિનો વિતી ગયો હોવા છતાં હજુ કોંગ્રેસ હજુ વિપક્ષપદના નેતા નક્કી કરી શકી નથી. ત્યારે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ વિપક્ષના નેતાપદ માટે હજુ પણ લોબિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની […]

ગુજરાત ચૂંટણી 2022: કોંગ્રેસને વધુ એક ઝટકો, પ્રદેશ સમિતિના મંત્રીએ રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર-પ્રચાસ તેજ બન્યો છે અને રાજકીયપક્ષોના સ્ટારપ્રચારકો પ્રચાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી બાબુ રામે તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ તેઓ ભાજપામાં જોડાય તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને ડેલીગેટ બાબુ […]

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી નવરાત્રિ દરમિયાન આણંદ અને વડોદરામાં રોડ શો કરશે

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી નવરાત્રિ દરમિયાન આણંદ અને વડોદરામાં રોડ શો કરશે, એટલું નહીં પણ નવરાત્રીમાં ઉત્સવમાં પણ ભાગ લેશે. પ્રિયંકા ગાંધીના આગમનને લઈને કોંગ્રેસ પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દિલ્હીથી નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચારાર્થે સમયાંતરે […]

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ કાશ્મીરમાં કઈક અલગ કરવાના મૂડમાં

જમ્મુ કાશ્મીરમાં કંઈક નવું થવાની સંભાવના ગુલામ નબી આઝાદ પર નેતાઓની નજર કોંગ્રેસમાં પણ ચિંતાના વાદળા બન્યા દિલ્હી:છેલ્લા કેટલાક સમયથી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરને લઈને સતત મીડિયામાં આવી રહ્યા છે. તેમના નિવેદનો કોંગ્રેસ તથા ભાજપના નેતાઓની ચિંતામાં વધારો કરી રહ્યા છે, ત્યારે સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મોટો ફેરફાર થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code