કોગ્રેસ પ્રદેશ સંગઠનના માળખામાં ફેરફાર કરીને શક્તિસિંહ ગોહિલ નવી ટીમ બનાવશે
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસએ બનાસકાંઠાની બેઠક જીતીને ભાજપના ક્લિનસ્વીપને બ્રેક મારી છે. ઉપરાંત ઘણીબધી બેઠકો પર કોંગ્રેસે ભાજપને ટક્કર આપી હતી. ચૂંટણીમાં જે આગેવાનો અને કાર્યકરોએ તમન-મનથી કાર્ય કર્યું છે, તેમની કદર કરીને સંગઠનમાં સ્થાન આપવા માટે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રયાસો શરૂ કર્યા છે. અને દિલ્હી હાઈ કમાન્ડની મંજુરી મેળવીને પ્રદેશ કોંગ્રેસના […]