વડાપ્રધાને એવું શું કહ્યું કે જવાબમાં કોંગ્રેસે કહ્યું કે આ માત્ર હતાશા નથી, તેનાથી પણ કંઇક વધારે છે
લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સામ-સામે જબરજસ્ત આક્ષેપ થઇ રહ્યા છે.. એક તરફ ઇન્ડિયા ગઠબંધન કહે છે કે મોદી સરકાર આવશે તો બંધારણ બદલી નાંખશે તો બીજી તરફ ભાજપ અને તેના નેતાઓ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો તમારી સંપતિ છીનવી લેશે.. સામ-સામે આક્ષેપોનો આ દોર એક કદમ વધુ આગળ વધ્યો છે.. શું ક્હ્યુ […]


