1. Home
  2. Tag "COngress"

ગુજરાત કોંગ્રેસને ઝટકોઃ હાર્દિક પટેલે તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના આગેવાન હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પાર્ટીથી નારાજ હોવાનું અને ગમે ત્યારે રાજીનામુ આપે તેવી અટકળો ચાલતી હતી. આ અટકળો ઉપર આજે પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે. હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. હાર્દિક પટલે રાજીનામાનો પક્ષ સોશિયલ મીડીયામાં પણ શેર કર્યો હતો. હાર્દિક પટેલના રાજનામાથી […]

કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમના પુત્રની મુશ્કેલી વધીઃ અનેક સ્થળો ઉપર CBIના દરોડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ સવારથી પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના પુત્ર અને કોંગ્રેસ નેતા કાર્તિ ચિદમ્બરમના ઘણા સ્થળો પર દરોડા પાડ્યાં હતા. સીબીઆઈએ કાર્તિના ઘર અને ઓફિસ સહિત ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ 2010-14 વચ્ચે કથિત ટ્રાન્ઝેક્શન અને રેમિટન્સ માટે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. મુંબઈ, દિલ્હી […]

કોંગ્રેસનું હવે સૌરાષ્ટ્ર પર ફોકસ, રાહુલ-પ્રિયંકાની સભાઓ યોજાશે, રાજકોટમાં 19મીએ બેઠક મળશે

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં સત્તા મેળવવા માટે સૌરાષ્ટ્રમાંથી વધુ બેઠકો મેળવવી જરૂરી છે. ત્યારે તમામ પક્ષોનું લક્ષ્ય સૌરાષ્ટ્ર પર છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીના કેજરિવાલની સભા રાજકોટમાં યોજાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ […]

ગેસના સિલિન્ડરના ભાવમાં અસહ્ય વધારો કરીને ભાજપ સરકાર લૂંટ ચલાવી રહી છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગેસ સીલીન્ડરમાં 50 રૂપિયાનો ફરી એક વખત વધારો ઝીકીને ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગને જીવન જીવવુ મુશ્કેલ બનાવી દેનારી ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપ સરકારે ગેસ સબસીડી ખતમ કરી દીધી છે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત […]

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો કોરોનાના મૃતકના પરિવારોને 4 લાખની સહાય યુકવાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની મહામારીમાં 3 લાખથી વધુ લોકોના મૃત્યુ થયા હોવાનો કોંગ્રેસ દાવો કરી રહી છે. ત્યારે રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારોને 4 લાખની સહાય ચૂકવે તેવી પ્રબળ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.  બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ આ મુદ્દાને ચૂંટણી ઢંઢેરા તરીકે એજન્ડામાં સામેલ કરશે.  જો આ વખતે 2022 માં […]

રાહુલ ગાંધીની સાથે જ્યોતિરાદિત્ય સિંધિયાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ, વિવિધ અટકળો વહેતી થઈ

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો નેપાળના પબમાં એક ચાઈનીઝ યુવતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેમજ આ મુદ્દે ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. હવે રાહુલ ગાંધીનો વધુ એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના પૂર્વ નેતા અને હાલના કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ […]

પબમાં ઉપસ્થિતિનો રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો નેપાળના એક પબનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોને પગલે રાજકીય માહોલ ગરમાયું છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે વીડિયો મુદ્દે રાહલ ગાંધીનો બચાવ કર્યો છે અને તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી […]

હાર્દિક પટેલ આખરે માની ગયો, હવે હું કોંગ્રેસમાં 110ની સ્પીડે કામ કરીશ

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ છેલ્લા કેટલાક વખતથી પક્ષથી નારાજ હતા. અને તે ભાજપમાં જોડાય રહ્યો હોવાની અટકળો વહેતી થઈ હતી. કોંગ્રેસના સિનિયર આગેવાનોએ હાર્દિકને સમજાવતા તે માની ગયો હતો. અને એવુ નિવેદન કર્યું હતું કે હું કોંગ્રેસમાં જ છું. મને કામ મળશે તો 110ની સ્પીડે કામ કરીશ. આખરે ઘીના ઠામમાં ઘી પડી જતાં […]

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય,રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નહીં જોડાય રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને માહિતી આપી સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આપ્યું હતું આમંત્રણ  દિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે નહીં, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મંગળવારે ટ્વિટ કરીને માહિતી આપી છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું.કોંગ્રેસમાં પ્રશાંત કિશોરના સમાવેશને લઈને વિવાદ પહેલાથી જ દેખાતો હતો અને […]

સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યોજાયું

ગાંધીનગરઃ  દેશભરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના સૂત્ર સાથે ધરણાના કાર્યક્રમો યોજાયા હતા. જે અન્વયે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજી કાર્યકરો, આગેવાનોએ ભાજપાના સંવિધાન વિરોધી પગલા સામે ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. સંવિધાન બચાવો, દેશ બચાવોના નારા સાથે ગાંધીનગર સેક્ટર – 6 સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં કોંગ્રેસની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code