રાજનીતિનો રંગ: રાયબરેલીમાં કોંગ્રેસના MLAની ભાજપમાં એન્ટ્રી
રાજનીતિનો રંગ કોંગ્રેસ MLA ભાજપમાં જોડાયા રાયબરેલીમાં કોંગ્રેસને ફટકો દિલ્હી :રાજનીતિ અને રાજકારણ એ એવી વસ્તું છે કે તેમાં કોઈ કોઈનું હોતું નથી તે વાત લોકો પાસેથી અનેક વાર સાંભળી છે. આવામાં રાયબરેલી સદર બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય પસંદ થયેલા અદિતિ સિંહ ભાજપમાં સામેલ થઈ ગયા છે. જાણકારી અનુસાર તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપના નજીકના […]


