1. Home
  2. Tag "COngress"

ગુજરાત સરકારે ત્રણ વર્ષ પહેલા ભરતીની જાહેરાત આપીને ફી પેટે 20 કરોડ વસૂલ્યા, હવે ભરતી જ રદ કરી દીધીઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્ય સરકારે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં વર્ગ 3ના કર્મચારીઓની ભરતી માટે જિલ્લા કક્ષાની પંચાયત પસંદગી સમિતિઓનું વિસર્જન કરી સઘળી સત્તા રાજ્ય સરકારે હસ્તક કરતા ત્રણ વર્ષથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા લાખો યુવાનોમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્ય સરકારે ત્રણ વર્ષ પહેલા તલાટી અને કલાર્કની 2937 જગ્યા માટે 35 લાખ જેટલા અરજીકર્તાઓના 20 કરોડ […]

ગાંધીનગરઃ કોર્પોરેશનની ચૂંટણી માટે કવાયત તેજ, સપ્ટેમ્બરમાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીની બીજી લહેરના કારણે રદ કરવામાં આવી હતી. હાલ અહીં વહીવટદાર ગાંધીનગર શહેરમાં સંચાલન કરી રહ્યાં છે. જો કે, હવે ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક અંદાજ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી યોજવામાં આવે તેવી શકયતાઓ […]

માનહાનીના કેસમાં રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં એક કલાક હાજરી આપી વધારાનું સ્ટેટમેન્ટ આપ્યુ

સુરતઃ અખિલ ભારતીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરાયો હતો આ કેસમાં કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી આજે સુરત આવ્યા હતા. કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ […]

કોંગ્રેસે વિધાન સભાની ચૂંટણી પહેલા જ NCP અને BTP સાથે જોડાણ અંગે ચર્ચા હાથ ધરી

અમદાવાદઃ ગુજરાત વિધાન સભાની ચૂંટણીને હજુ સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા તબક્કાવાર બેઠકો યોજીને વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે કવાયત હાથ ધરી છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોંલકીએ એક પછી એક રાજકીય પક્ષોના પ્રાદેશિક નેતાઓ સાથે […]

ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસની બહુમતી છતાં ભાજપે સત્તા હાંસલ કરી

પાલનપુરઃ જિલ્લામાં  ધાનેરા નગરપાલિકામાં ભાજપ સત્તાના સ્થાને આવી છે. ભાજપના કિરણબેન સોની નગરપાલિકાના પ્રમુખ બન્યા છે. અગાઉ કોંગ્રેસના પ્રમુખ જગલબેનનું અવસાન થતાં પ્રમુખપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. પરંતુ ચૂંટણી પહેલા કોંગ્રેસના 15 સભ્યોને સભામાંથી સસ્પેન્ડ કરાયા હોય સત્તા ભાજપ પાસે આવી ગઈ છે.  આમ કોંગ્રેસ પાસેથી સત્તા ભાજપે આંચકી લીધી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ફક્ત ભાજપના […]

રાજકારણના દિગજ્જ ખેલાડી શંકરસિંહ વાઘેલાનું કોંગ્રેસમાં પુનઃરાગમન ક્યારે થશે ?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે એટલે કે 2022માં યોજાવાની છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ત્રીજા મોરચા તરીકે મેદાનમાં આવશે. અને આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા સહિતના પદાધિકારીઓ બદલવા પક્ષનું […]

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ સહિત પદાધિકારીઓ બદલાશેઃ જુના જોગીઓએ શરૂ કર્યું લોબીંગ

અમદાવાદ :   ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ, વિપક્ષના નેતા બદલાવવા માટે હોઈ કમાન્ડ દ્વારા મન્થન ચાલી રહ્યું છે. કોંગ્રેસના જુના જોગીઓ પદ મેળવવા માટે દિલ્હી લોબીંગ કરી રહ્યા છે. આમ તો ગુજરાતમાં સંગઠન પરિવર્તન માટેની જાહેરાત કરી દેવાની હતી પણ કહેવાય છે, કે,  રાજસ્થાનમાં કોંગ્રેસના કલહના કારણે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો મામલો હાલ તો વિલંબમાં પડી ગયો […]

ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે દિશા વિહીનઃ કોંગ્રેસ

કારકિર્દી ઈ-બુકનું વિમોચન વિસ્તરતી ક્ષિતિજ ધો-10 પછી શું ? અમદાવાદઃ કોંગ્રેસમાં “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ  પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીની પોતાના ભવિષ્ય […]

કોંગ્રેસની ચિંતા વધી, પંજાબ-રાજસ્થાન બાદ હવે કેરળમાં પણ આંતરિક વિખવાદ વધ્યો

કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિખવાદ ફરી વધ્યો કેરળ કોંગ્રેસના મતે હાઇકમાન તેઓને નજરઅંદાજ કરે છે આના કારણે કોંગ્રેસ પાર્ટીની ચિંતા વધી શકે છે નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીમાં સતત આંતરિક વિખવાદ વધી રહ્યો છે. રાજસ્થાન અને પંજાબમાં કલેશ બાદ હવે પાર્ટી દક્ષિણના મોરચે પણ સમસ્યાનો સામનો કરી રહી છે. કેરળ કોંગ્રેસના એક વર્ગ અનુસાર હાઇકમાન તરફથી તેઓને […]

સુરતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસના દેખાવો

સુરતઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ જાહેર કરેલા આદેશ અનુસાર પેટ્રોલ ડીઝલના અસહ્ય ભાવ વધારા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ૧૧-૬-૨૦૨૧ના રોજ સવારે ૧૧.૩૦ કલાકે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ પેટ્રોલ પંપ પાસે ચોપાટીની બાજુમાં અઠવાલાઈન્સ સુરત ખાતે રાખેલ હતો. જેમાં સુરત શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ નૈષધભાઈ દેસાઈ સહિત આશરે ૧૦૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code