1. Home
  2. Tag "Connection"

પીળા રંગના ખોરાક અને તેનું હાર્ટ એટેક સાથેનું કનેક્શન,જાણો

કેટલીક ખાવા-પીવાની વસ્તુઓ આપણી આસપાસ એવી પણ હોય છે કે જે આપણી સુરક્ષા કરતી હોય છે. આપણા દ્વારા તેનું મહત્વ કદાચ સમજાતું નથી પણ તે શરીર માટે અનેક રીતે ઉપયોગી છે. જો વાત કરવામાં આવે પીળા રંગના ખોરાકની તો તેનું કનેક્શન હાર્ટ એટેક સાથે જોડાયેલું છે. જાણકારી અનુસાર ઔષધીય ગુણો ધરાવતા લીંબુનો ઉપયોગ પ્રાચીન સમયથી […]

દેશમાં નુપુર શર્માના નિવેદન બાદ શુક્રવારે થયેલી હિંસામાં પાકિસ્તાન કનેકશન સામે આવ્યું

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ મહંમદ પૈગમ્બર વિશે કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હી, કાનપુર, પ્રયાગરાજ સહિત અનેક શહેરો-નગરોમાં લઘુમતી કોમના લોકોએ દેખાયો કર્યા હતા. આ દરમિયાન અનેક સ્થળો ઉપર હિંસાના બનાવો સામે આવ્યાં હતા. હિંસાના બનાવોમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. દરમિયાન હવે હિંસાના બનાવોમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. […]

બાંગ્લાદેશ : હિન્દુઓના મકાન અને મંદિરમાં તોડફોડની ઘટનામાં પાકિસ્તાન કનેકશન

દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ […]

પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી સાથે લારા દત્તાનું કનેકશન આવ્યું સામે

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી લારા દત્તાએ પોતાની આગામી ફિલ્મ બેલ બોટમમાં પોતાના લુકથી તમામના હોશ ઉડાવી દીધા છે. ફિલ્મમાં લારા દત્તા પૂર્વ વડાપ્રદાન ઈન્દીરા ગાંધીનો રોલ નિભાવતી હોવાનું સામે આવ્યું છે. તેમનો લુક સામે આવ્યા બાદ તમામના મોઢે તેની જ ચર્ચા છે. તેમજ ઈન્દીરા ગાંધીના રોલનો ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દરમિયાન લારા […]

ઉત્તરપ્રદેશના ધર્માંતરણ કેસમાં ગુજરાત કનેકશન આવ્યું સામે, ફંડીંગ કરનારની ધરપકડ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ધર્મપરિવર્તન કેસમાં રોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આ પ્રકરણમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરીને આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર પ્રકરણમાં ગુજરાતનું કનેકશન સામે આવતા ઉત્તરપ્રદેશ એટીએસની ટીમે તપાસ ગુજરાત સુધી લંબાવી હતી. તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા સલાઉદ્દીન નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સલાઉદ્દીને ધર્મપરિવર્તન માટે આરોપીઓને રૂ. […]

LPG ગેસ કનેક્શન માટે સરકાર આપે છે 1600 રૂપિયા, આ રીતે લઇ શકાય છે લાભ

આ વખતે બજેટમાં 1 કરોડ નવા ગેસ જોડાણ આપવાની કરાઇ હતી જાહેરાત સરકાર મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબોને ગેસ જોડાણ આપશે આ યોજના હેઠળ ગરીબોને ઘરેલૂ રસોઇ ગેસ કનેક્શન માટે 1600 રૂપિયા અપાશે નવી દિલ્હી: આ વખતે જાહેર કરાયેલા બજેટમાં નાણાંમંત્રીએ 1 કરોડ નવા ગેસ જોડાણ આપવાની પણ જાહેરાત કરી છે. સરકારની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજના […]

મોબાઈલ એપ મારફતે લોન આપવાના કૌભાંડમાં ચીન કનેકશન ખૂલ્યું

મુંબઈઃ મોબાઈલ એપ મારફતે કોરોનાકાળમાં આર્થિક સંકળામણમાં ફલાયેલા લોકોને લોન આપવાના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પ્રકરણમાં ચીનની સંડોવણી બહાલ આવી છે. સરળતાથી લોન આપવાની લોભામણી લાલચ આપતી આવી કેટલીક મોબાઈલ એપનું સર્વર ચીન સાથે જોડાયેલું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર પ્રકરણની તપાસ કરતી તેલંગાણા પોલીસે લોન કૌભાંડ સાથે સંકળાયેલી લગભગ 158 જેટલી એપ્લિકેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code