પંજાબના રાજકારણમાં ચોંકાવનારો વળાંક, કેપ્ટન અને ભાજપ સાથે મળી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે ?
દિલ્હીઃ પંજાબ કોંગ્રેસમાં રાજકીય ખેંચતાણ વધારે ઉગ્ર બનતી હોય તેમ લાગી રહ્યું છે. કેપ્ટન અમરિંદર સિહએ મુખ્યમંત્રી પદ છોડ્યાં બાદ વિવિધ અટકળો વહેતી થઈ હતી. દરમિયાન હવે કોંગ્રેસ સામે મોરચો ખોલીને પંજાબમાં નવી જ રાજકીય પાર્ટી ઉભી કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. એટલું જ નહીં ભાજપ સાથે મળીને આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમમાં […]