ભારત-પાકિસ્તાન ફ્લેગ મીટિંગ: યુદ્ધવિરામ કરાર જાળવવા પર સર્વસંમતિ સધાઈ
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાને શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર LoC પર તાજેતરની ગોળીબારની ઘટનાઓ અંગે ચર્ચા કરવા માટે ફ્લેગ મીટિંગ યોજી હતી. બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ જિલ્લાના ચકન દા બાગ ખાતે નિયંત્રણ રેખા ક્રોસિંગ પોઈન્ટ પર થઈ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા પર તાજેતરમાં ગોળીબાર અને IED વિસ્ફોટની ઘટનાઓને પગલે […]