1. Home
  2. Tag "Constitution of India"

ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરુ ઉતર્યુઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છેલ્લા 75 વર્ષોમાં સમયની કસોટી પર ખરુ ઉતર્યું છે, જ્યારે તે જ સમયે પોતાના બંધારણનો મુસદ્દો તૈયાર કરનારા 50 દેશોમાંથી મોટા ભાગનાએ તેમાં ફેરફાર કર્યા છે. રાજ્યસભામાં ‘ભારતીય બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ પર ચર્ચાની શરૂઆત કરતા, નાણામંત્રીએ બંધારણ સભાના 389 […]

કેરાલાના રાજ્યપાલે કહ્યું : રાષ્ટ્રીય સહમતિના કારણે રાજ્યપાલ કુલપતિનું પદ સંભાળે છે, રાજ્ય સરકારોની ઈચ્છાથી નહીં.

કેરાલા: રાજ્યમાં કુલપતિઓની નિમણૂકનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે, “યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક રાજ્ય સરકારની ઈચ્છાથી નહીં પણ રાષ્ટ્રીય સર્વસંમતિથી થઈ છે. યુનિવર્સિટીની નિમણૂકોમાં ભત્રીજાવાદને મંજૂરી આપી શકાય નહીં. જો રાજ્યના મુખ્યમંત્રીને હાલમાં આ નિમણૂક અંગે શું ચાલી રહ્યું છે, તેની માહિતી ના હોય, તો તેઓ મુખ્યમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code