1. Home
  2. Tag "container"

મહારાષ્ટ્રના પાલઘરમાં કન્ટેનર અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત, 13 લોકોના મોત

મુંબઈ, 19 મે 2026: Accident in Maharashtra મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના બની. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કાસા વિસ્તાર નજીક લગ્નના મહેમાનોને લઈ જઈ રહેલા ટ્રક અને એક ઝડપી કન્ટેનર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને માસૂમ બાળકોનો પણ સમાવેશ […]

બિહારના કૈમૂરમાં સ્કોર્પિયો કાર કન્ટેનર સાથે અથડાઈ, 3 લોકોના મોત, 7 ઘાયલ

બિહાર: કૈમુરમાં NH-19 પર સ્કોર્પિયો અને કન્ટેનર વચ્ચે સામસામે ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા અને સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટના દુર્ગાવતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા છજ્જુપુર પોખરા નજીક બની હતી. આ અકસ્માતમાં સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્કોર્પિયો […]

ઉત્તરપ્રદેશમાં કન્ટેનર અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પાંચના મોત

બસ્તીઃ ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કન્ટેનર સાથે કાર અથડાતાં કારમાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે બસ્તી-અયોધ્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગોટવા નજીક એક કાર એક કન્ટેનર સાથે અથડાઈ […]

વડોદરા નજીક કન્ટેનર પલટી ખાઈને કાર પર ખાબક્યું, કારના 4 પ્રવાસીનું રેસ્ક્યુ કરાયું

હાઈવે પર અમદાવાદ તરફ જતું કન્ટેનર પલટી ખાઈને કાર પર ખાબક્યું, ભારેખમ કન્ટેનર ખાબકતા કાર સેન્ડવીચ થઈ, ક્રેનની મદદથી કન્ટેનરને હટાવીને કારમાંથી પ્રવાસીઓને બહાર કાઢ્યા વડોદરાઃ શહેર નજીક કપુરાઈ ચોકડી નજીક અકસ્માતનો વિચિત્ર બનાવ બન્યો હતો. ગઈ મોડી રાતે ટ્રક-કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક-કન્ટેનર કાર પર ખાબક્યું હતું. ભારેખમ કન્ટેનરને લીધે કાર સેન્ડવીચની […]

મુન્દ્રા બંદરે DRIએ 16 કરોડની વિદેશી સિગારેટનું કન્ટેનર જપ્ત કર્યું

મુંબઈ:એક મોટી સફળતામાં, DRI અમદાવાદ ઝોનલ યુનિટે રેડીમેડ ગારમેન્ટ તરીકે જાહેર કરાયેલ કન્સાઇનમેન્ટમાં છુપાવેલ વિદેશી સિગારેટના કન્ટેનર લોડને જપ્ત કર્યું છે. 80.1 લાખ સિગારેટની સ્ટીક્સ મળી આવી હતી જેની અંદાજિત બજાર કિંમત રૂ. 16 કરોડ છે. વિકસિત ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ કંબોડિયાના ફ્નોમ પેન્હ બંદરેથી મોકલેલ આયાત કન્ટેનરને મુંદ્રા બંદર પર અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને […]

DRI એ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું

DRI એ ની મોટી કાર્યવાહી વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું ચોક્કસ બાતમીના આધારે કર્યું જપ્ત  અમદાવાદ:ડીઆરઆઈએ ઓપરેશન સિગારમાં મુન્દ્રા બંદરે વિદેશી સિગારેટ ભરેલું કન્ટેનર જપ્ત કર્યું હતું.ચોક્કસ બાતમીના આધારે, DRI અમદાવાદના અધિકારીઓએ મુંદ્રા બંદર પર આયાતી કન્સાઈનમેન્ટ અટકાવ્યું હતું. કન્સાઇનમેન્ટને “ઓટો એર ફ્રેશનર” તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને તેને જેબેલ અલી પોર્ટ પરથી મોકલવામાં આવ્યું […]

કચ્છઃ મુંદ્રા પોર્ટ ઉપર કન્ટેનરમાંથી પ્રતિબંધિત રક્તચંદનનો જથ્થો ઝડપાયો

ચંદન ભરેલુ કન્ટેનર દુબઈ મોકલાવાનું હતુ 7 કરોડની કિંમતનું 14 ટન રક્તચંદન ઝડપાયુ અમદાવાદઃ કચ્છના મુંદ્રામાંથી એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈન પકડાવવાની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં પોર્ટમાં સીએફએસ કન્ટેનરમાંથી રક્ત ચંદનનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જાણવા મળે છે. ડીઆરઆઈની તપાસમાં રક્ત ચંદનનો જથ્થો મળ્યો હોવાનું ખૂલ્યું છે. આ રક્તચંદનની કિંમત સાત કરોડથી વધારે […]

કચ્છઃ મુંદ્રા બંદરે એક કન્ટેનરમાંથી 52 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતનો દરિયો અને દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હોવાનું લાગી રહ્યું છે. અવાર-નવાર ચરસ અને ડ્રગ્સ પકડાય છે. દરમિયાન ફરી એકવાર 52 કિલો જેટલુ કોકેઈન ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. મુદ્રા પોર્ટમાં એક કન્ટેનરમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. મીઠાની આડમાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાનું ખૂલ્યું છે. તેમજ આ કન્ટેનર દુબઈથી આવ્યાનું […]

કંડલા નજીક કન્ટેનરમાંથી 3000 કરોડનું ડ્રગ્ઝ પકડાયુ, ATS અને DRIની સંયુક્ત કાર્યવાહી

ગાંધીધામઃ ડ્રગ્સ હેરાફેરીમાં ગજરાતનો દરિયો કાંઠો સ્વર્ગ સમાન બનતો જાય છે. જેમાં કચ્છના બંદરો પરથી અગાઉ પણ ડ્રગ્સ પકડાયુ હતું. ત્યારે હવે ગાંધીધામ શહેરના ભચાઉ ધોરીમાર્ગ પર આવેલા CSF (કન્ટેન્ટર ફ્રેઈટ સ્ટેશન)માંથી DRI અને ATSએ સંયુક્ત તપાસકાર્ય અંતર્ગત દરોડા પાડ્યા હતા. જે દરમિયાન એક કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો છે. ટેલકમ પાવડર હેઠળ […]

સુરતના બ્રિજ પર પલટી ગયેલું કન્ટેનર હટાવવું કેમ? ઉચ્ચ અધિકારીઓ પણ મુંઝાયા

સુરતઃ  શહેરના ઇચ્છાપોર-ONGC બ્રીજ પર ત્રણ દિવસ પહેલા એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જે કન્ટેનર પલટી મારી ગયું હતું તેમાં 143 ટનનો સામાન હતો. આ કન્ટેનરના વજનના કારણે બ્રીજના પાયા પણ ડગી ગયા હતા. તેથી બ્રીજને પણ નુકશાન થવા પામ્યું છે. કન્ટેનરના કારણે બ્રીજને 50 લાખનું નુકશાન થયું હોવાનું અનુમાન છે. કન્ટેનરનું વજન વધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code