ક્રિકેટ જગતના આ પાંચ એમ્પાયરોના નિર્ણય રહ્યાં વિવાદોમાં
ક્રિકેટને ‘જેન્ટલ મેન ગેમ’ કહેવામાં આવે છે, પરંતુ તેમાં વિવાદો ઓછા નથી. ખાસ કરીને જ્યારે અમ્પાયરોના નિર્ણયોની વાત આવે છે, ત્યારે કેટલાક નિર્ણયો એવા રહ્યા છે જેણે આખી મેચનો માર્ગ બદલી નાખ્યો છે. ઘણી મેચોમાં ખોટા નિર્ણયોએ જીત અને હાર વચ્ચેનો તફાવત નક્કી કર્યો છે અને આ નિર્ણયો વર્ષોથી ચર્ચામાં રહ્યા છે. ક્રિકેટજગતના 5 અમ્પાયરો […]