ઓપરેશન સિંદૂરને પગલે ડો.એસ.જયશંકરના કાફલામાં બુલેટપ્રુફ વાહન ઉમેરાયું
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલા અને પછી તેઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતો કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ […]