નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી
નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, મણિપુર, ગોવા, હરિયાણા, મેઘાલય, સિક્કિમ, દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલો અને અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. વધુ વાંચો: ઇરાનમા્ં સરકાર વિરોધી […]


