ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જોડી વિશ્વના સૌથી મોટા જલવાયુ સમ્મેલનામાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે
ઉત્તરાખંડની આ ભાઈ- બહેનની જલવાયુ સમ્મેલનામાં લેશે ભાગ વિશ્વના સૌથી મોટા સમ્મેલનમાં ભાગ લેવા સ્કોટલેન્ડ જશે દહેરાદૂનઃ-આ મહિનાના એન્ડમાં એટલે કે 31 ઓક્ટોબરે સ્કોટલેન્ડમાં શરુ થનાર સંયુક્ત રાષ્ટ્ર જલવાયુ સમ્મેલનમાં ભારતમાંથી બે ભાઈ બહેન ભાગ લેવા જઈ રહ્યા છએ, જે તેમની ઘણી મોટી સિદ્ધી ગણાશે, આ બન્ને ભાઈ બહેન રહેવાસી છે,જેનું નામ જન્મેજય તિવારી અને […]