કિચન ટિપ્સ – મોનસુનમાં બનાવો કોર્ન-નીનટ ચીઝ બટર બાઉલ, ખાવામાં ચીઝી અને ટેસ્ટી
સાહિન મુલતાનીઃ- મકાઈની વાત આવે એટલે ચોમાસામાં તો સૌ કોઈના મોઢામાં પાણી આવી જ જાય ,આ સિઝનમાં મકાઈ ખાવાની મજા જ અલગ હોય છે આજે મકાઈનો ચાટ બનાવાની વાત કરીશું તે પણ ચિઝી અને બટરથી લબાલબ . સામગ્રી 2 નંગ – મકાઈ 4 ચમચી – મોઝરેલા ચિઝ 4 ચમચી – બટર અડધી ચમચી – ચીલી […]