કોરોનાના કેસમાં ફરી આવ્યો ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 21,500 થી પણ વધુ કેસ નોંધાયા, સક્રિય કેસો હવે દોઢલાખ આસપાસ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 21 હજારને પાર કોરોનાના કેસમાં ફરી એક વાર ઉછાળો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ સામે આવી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી તો કોરોનાના કેસો 15 હજારથી વધુ નોંધાઈ રહ્યા છે આવી સ્થિતિમાં ફરી એક વખત કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ […]


